અવયવ પાડો : $8 x^{3}+y^{3}+27 z^{3}-18 x y z$
નીચે આપેલ બહુપદીનો અવયવ $(x + 1)$ છે તે નક્કી કરો : $x^{4}+3 x^{3}+3 x^{2}+x+1$.
નીચેનામાં $x^2$ નો સહગુણક લખો :
$(i)$ $\frac{\pi}{2} x^{2}+x$ $ (ii)$ $\sqrt{2} x-1$
ચકાસો : $x^{3}+y^{3}+z^{3}-3 x y z=\frac{1}{2}(x+y+z)\left[(x-y)^{2}+(y-z)^{2}+(z-x)^{2}\right]$
નીચેના આપેલ બહુપદી માં જો $x -1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કિંમત શોધો : $p(x)=k x^{2}-\sqrt{2} x+1$